આખર તારીખ

  • 1.6k
  • 512

આ કહાનીમાં મધ્યમ વર્ગના લોકો ને આખર તારીખ દરમિયાન કેવી કેવી તકલીફો પડે છે એની પરિસ્થિતિ ને આપની સમક્ષ મુકવાનો અને સમજાવવાનો પ્રયત્ન કરું છું આશા છે કે આપને ગમશે અને આપ પણ એક મધ્યમ વર્ગના હસો તો આપને સમજવામાં ઘણી સરળતા રહેશે. એક વરસ ના બાર મહિના,એક મહિનાના ૩૦/૩૧ દિવસ,સાત દિવસે અઠવાડિયું કહેવાય.આ દિવસો માં મહિનાના શરૂવાત ના દિવસો માં મધ્યમ વર્ગના વ્યક્તિની પરિસ્થિતિ સારી હોય છે કારણકે એ દિવસો દરમિયાન એની પાસે થોડી ઘણી પોતાના જીવન જરૂરિયાત ની વસ્તુ લાવી શકે એવી મૂડી હોય છે.દિવસના લગભગ ૨૦૦/૩૦૦ રૂપિયા ના પગાર પર કામ કરતો વ્યક્તિ ને અત્યારના સમય પ્રમાણે