વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 12

  • 2.4k
  • 1.4k

{{{Previously: શ્રદ્ધા અંદર જાય છે. એણે બારીકાઈથી વિશ્વાસના ફ્લેટને જોયું અને એને લાગ્યું કે જાણે એ સપનું જોતી હોય. જયારે બંને સાથે હતાં ત્યારે શ્રદ્ધાએ વિશ્વાસને એનાં સપનાંનાં ઘરની વાત કરી હતી, એવું જ ઘર એણે સજાવ્યું હતું. એણે આમતેમ ફરીને આખું ઘર જોઈ લીધું, એનાં ફેવરિટ કલરની વોલ્સ, એને ગમતાં સોફાની સ્ટાઇલ, અને શ્રદ્ધાને ગમતો હીંચકો ત્યાં લિવિંગ રૂમનાં એક નાનાં કોર્નરમાં લગાવ્યો હતો. અંદર કિચન પણ જોઈ આવી, એને જેવું ગમતું એવું જ કિચન બનાવ્યું હતું. વિન્ડોઝ પર એને ગમતાં સફેદ રંગનાં પડદાં... એનું સપનું વિશ્વાસે સાકાર કરેલું જોઈને શ્રદ્ધાની આંખો ભીની થઇ ગયી...પણ કંઈ બોલી નહીં.}}}વિશ્વાસ: બેસ..બેસ!