અનુબંધ - 18

  • 1.4k
  • 1
  • 548

મેં કેબિનને બહારથી નોક કર્યું.અંદરથી મિસ્ટર રાવલે "comning soon" નો રિપ્લાય આપ્યો.હું ધીમી ચાલે અંદર એન્ટર થયો.મિસ્ટર રાવલ સામે જઈને ઊભો.રાવલે ચેર તરફ ઈશારો કરીને યંગ મેન "હેવ એ સીટ" ....મેં ચેર ને મારી તરફ ખસેડીને ચેરની આગળ આવીને બેઠો.મેં મિસ્ટર રાવલ સામે મારા એકડમીક ડોક્યુમેન્ટ્સની ફાઇલ આગળ ધરી.મિસ્ટર રાવલે "Thank You"કહીને ફાઇલ હાથમાં લીધી.તેમની નજર મારા ડોક્યુમેન્ટસના એક પછી એક પાનાં પર ફરી રહી હતી.હું પણ ધ્યાનથી તેઓની હરકતને જોઈ રહ્યો હતો.મિસ્ટર રાવલના ચહેરા પર ખુશી ઉભરાઈને બહાર આવતી જોવા મળતી હતી.તેમણે ફાઇલ બંધ કરી ફાઈલને મારા હાથમાં આપી,પછી મને કહ્યું તો બોલો યંગ મેન શું કહેવું છે તમારે?