આત્મવિશ્વાસ

  • 1k
  • 1
  • 354

સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાનું નાનકડું ગામ એટલે "દખ્ખણવાડા"આ જે દીકરીનો પીક છે તે એક વખતના સુરત સ્થિત ચલથાણ સુગર ફેક્ટરીના નિવૃત્ત હિસાબી અધિકારી શ્રી ઘનશ્યામસિંહ વશીની પૌત્રી અને બરોડા બેંકમાં ફરજ બજાવતા શ્રીકેતનસિંહ વશીની દીકરી તેમજ મારા સ્વાધ્યાયી નાતે તત્કાલિન સુરતના સચિન ગામે મારા બાળ સંસ્કાર કેન્દ્રમાં આવતી તેની મમ્મી એટલે શ્રીમતિ ચૈતાલીબેન વાંસિયાની દીકરી ચિ.હિયા....એટલે જાણે પરિવારનું ધબકતું હૈયું....હ્રદય.ખુબજ ચપળ,ચંચળ,ઘરનું તમામ કામ કરે તેની મમ્મીને મદદરૂપ થાય અને સમય થાય એટલે સ્કૂલ ઉપડી જાય.તેની સમજ શક્તિ આજની બાળાઓ છે,એના કરતાં વધુ છે.એને આશ્વાસનની જરૂર નહિ એ ખુદ આપણને આશ્વાસન આપે એટલી વ્યવહારુ,..નાનપણથીજ વિચક્ષણ સમજ અને હ્રદયની કઠોર તેમજ અતિ