સોનું ની મુસ્કાન - ભાગ 4

  • 1.7k
  • 908

ભાગ ૪ સોનું જમી ને એના રૂમ માં જતી રહી સાંજ ના ૮ વાગી રહ્યા હતા , હવે સોનું એ વિચાર્યું હવે ભણવા બેસી જાઉં આજે તો હવે છેક વાચવા નો સમય આવ્યો,સોનું તેના જરૂરત ના બધા ચોપડા લય ને પલંગ ઉપર વાચવા બેસી ગઈ તેને વિચાર્યું , પેહલા ગણિત કરું અને તેના પછી વિજ્ઞાન વાચતા વાચતા તેને ઘણું મોડું થયી ગયું. રાત ના ૧૧ વાગી ગયા તે હજી ભણતી હતી મેના તેના રૂમ માં આવી અને કહ્યું બેટા હજી જાગ છો હવે સૂઈ જા પછી સવારે તારે સાડા ૬ એ ઉઠવું પડશે નિશાળ જવા માટે,સોનું એ કહ્યું હા મમ્મી