કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 107

(12)
  • 3k
  • 3
  • 1.9k

દેવાંશે કવિશાનો હાથ પકડી લીધો અને તે બોલ્યો કે, "કવિ, તું મને સાથ આપજે..આ બધું મારાથી જલ્દી નહીં છૂટે પણ હું બધું જ છોડી દેવા માંગું છું. મોમ અને ડેડ પાછા ઈન્ડિયા આવે તે પહેલાં..""ડોન્ટ વરી આઈ એમ વીથ યુ.. હવે હું જાઉં?" કવિશાએ દેવાંશને ખાતરી આપી કે તે તેને સાથ આપશે જ અને દેવાંશની હિંમત વધી ગઈ."હા ચાલ હું પણ આવું જ છું." અને તેણે ફટાફટ બિલ ચૂકવ્યું અને કવિશાનો હાથ પકડી લીધો જાણે કવિશા તેની પોતાની હોય તેમ.. અને બંને દોસ્તો રેસ્ટોરન્ટની બહાર નીકળ્યાં. કવિશાએ પોતાનું એક્ટિવા પોતાના ઘર તરફ ભગાવી મૂક્યું અને દેવાંશે પોતાનું બુલેટ પોતાના ઘર