નિયતિ - ભાગ 4

  • 1.8k
  • 986

નિયતિ ભાગ 4આજે અમદાવાદનું સાત્વિક ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ ખૂબ જ સુંદર લાગી રહ્યું હતું કારણ કે આજે ફ્રેશર પાર્ટીનું આયોજન કરેલું હતું બધા જ વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહિત હતા ફ્રેશર પાર્ટીને લઈને કારણ કે આજે સિંગિંગ ડાન્સિંગ જેવી અનેક સ્પર્ધાઓનું આયોજન કરેલું હતું અને આજે કોલેજમાં મિસ એન્ડ મિસિસ ફ્રેશર પણ જાહેર થવાના હતા. ફેશર પાર્ટીનું આયોજન કોલેજના કેમ્પસમાં જ કરવામાં આવ્યું હતું એટલે કોઈ વિદ્યાર્થીઓને અગવડતા ના પડે. આમ તો સાત્વિક ઇન્સ્ટિટયૂટ ખૂબ જ મોટું હતું પણ આજે વિદ્યાર્થીઓના કારણે ખૂબ જ સુંદર અને ચહલપહલ વાળું લાગી રહ્યું હતું. બધા વિદ્યાર્થીઓ ખૂબ જ સરસ તૈયાર થઈને આવ્યા હતા અમુક