શિખર - 26

  • 2k
  • 1
  • 790

પ્રકરણ - ૨૬ ગણિતના પેપરના દિવસે અચાનક શિખરને શું થયું કે એ પેપર પૂરું છોડીને આવતો રહ્યો. જે કંઈ પણ વાંચ્યું હતું એ બધું જ એ ભૂલી ગયો. સુપરવાઇઝરને પૂરું પેપર પરત કરીને એ ઘરે આવતો રહ્યો હતો એ જેવો ઘરે આવ્યો કે એની મમ્મીએ એમને તરત પૂછ્યું, "શિખર! દીકરા! તારી ગણિતનું પેપર કેવું ગયું?" શિખરને થોડીવાર તો સમજાયું નહીં કે એ શું જવાબ આપે? પણ પછી એ હિંમત ન હાર્યો અને એણે પલ્લવીને સાચું જ કહી દીધું. એ બોલ્યો, "મમ્મી..! મમ્મી..! હું...હું....પેપર કોરું મૂકીને આવ્યો રહ્યો. મે જે કંઈ પણ વાંચ્યું હતું એ બધું જ હું ભૂલી ગયો. મને