ઋણાનું અનુબંધ

  • 2k
  • 722

વિચારોના વમળમાં ઊંડે સુધી ડુબાડી ને બેઠેલા હતા. મે બે ત્રણ વાર સાદ આપ્યો પણ એ તો ખુદમાં જ ખોવાયેલા હોવાથી મારો અવાજ કાનમાં પડ્યો પણ ભીતર સુધી ન પહોંચી શક્યો.મે પાસે જઈને ઢંઢોળ્યા ત્યારે જ વાસ્તવિક દુનિયામાં ફરી ખુદની હયાતી બતાવી. ' કેમ, ધોરાં દિવસે ક્યાં ખોવાયને બેઠા છો..? ' એમની સામે જોઇને કહ્યું. ' ખાસ નહિ... પણ મારા વર્ગમાં હમણાંથી અજુક્તી ઘટના બની રહી છે. હું તો બાળકોને સંસ્કારનું સિંચન કરાવું છું છતાં બાવળ વાવ્યા હોઈ એવું ફળ મળે છે. " મનોમંથન બાદ જે ગેહરાયથી વાત કરી એ વાત મારા સમજમા ન આવી.એવું તો શું બન્યું હતું કે