વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 11

  • 2.4k
  • 1.4k

{{{Previously:વિશ્વાસ : માફી ? કંઈ વાતની, શ્રદ્ધા? તું મને છોડીને ચાલી ગયી એના માટે ? તેં મારી રાહ ના જોયી એના માટે? કે તેં બીજાં કોઈ સાથે મેરેજ કરી લીધાં એનાં માટે? કે પછી મને કસમ આપીને ક્યારેય તારો કોન્ટેક્ટ ના કરવાં માટે કહ્યું હતું એના માટે? શ્રદ્ધા : તને મેં આટલાં વર્ષો સુધી જે દુઃખ આપ્યું,એના માટે માફી માંગુ છું, વિશ્વાસ! વિશ્વાસ :એ સમય તો હવે ચાલ્યો ગયો ને! તું મને એ બધાં વર્ષો પાછા આપી શકતી હોય તો હું માફી આપવાં તૈયાર છું! શ્રદ્ધા થોડી વાર સુધી કંઈ બોલી નહીં....}}}થોડી વાર શું જવાબ આપવો એ વિચારીને, શ્રદ્ધા :