અ - પૂર્ણતા - ભાગ 7

  • 3.5k
  • 2.8k

એસીપી મીરા શેખાવતની સામે બે ફાઈલ પડી હતી. એક જેમાં વિક્રાંત મહેરાની ઇન્ફોર્મેશન હતી અને બીજી જેમાં પોસ્ટમોર્ટમના રિપોર્ટ હતાં. મીરાએ ફરી એક ચા મંગાવી અને વિક્રાંતની ઇન્ફોર્મેશન વાળી ફાઈલ હાથમાં લીધી. એટલામાં જ કિશન ઓફિસમાં આવીને સેલ્યુટ કરીને ઉભો રહ્યો. મીરાએ આંખોથી જ તેને બેસવા માટે ઈશારો કર્યો. મીરાની હમેશાથી આદત હતી કે કોઈ પણ કેસ એ કિશન સાથે ડિસ્કસ કરતી. એનો ફાયદો એ રહેતો કે ક્યારેક કોઈ વાત મીરાના ધ્યાન બહાર રહી ગઈ હોય તો કિશન તરત જ તેનું ધ્યાન દોરી શકે. ફાઈલ ખોલતાં જ મીરાએ કિશનને પૂછ્યું, "કિશન, શું લાગે છે આ કેસમાં તને??" "મેડમ, આમ તો