એક હતી કાનન... - 15

  • 1.3k
  • 562

એક હતી કાનન... (રાહુલ વોરા) (પ્રકરણ – 15)રમણભાઈ,ટપાલી,એ પોતાની ફરજ ઈમાનદારી પૂર્વક બજાવી હતી. કાનનના નામનું એક કવર રીડાયરેકટ થઈને આવ્યું હતું. કવર બેન્કમાંથી આવ્યું હતું.કાનને કવર ખોલ્યું.કાનને છએક મહિના પહેલાં ઇન્ટરવ્યુ આપ્યો હતો તેનો ઓર્ડેર હતો.જો કે પહેલાં બોર્ડ તરફથી એલોટમેન્ટ લેટર આવે છે તેમાં જે બેન્ક એલોટ થઇ હોય છે તેનું નામ હોય છે અને પછી જે તે બેન્કનો ઓર્ડેર આવે છે. પણ અહી તો સીધો પોસ્ટીંગ ઓર્ડેર હતો. ભલે બેન્ક અલગ હતી પણ શહેર એ જ હતું,કચ્છ નું માંડવી.કાનન ની શાંત જીંદગીમાં કયાંકથી પથરો આવીને પડ્યો અને વમળ પેદા કરતો ગયો.જે માંડવીમાં કયારેય પગ ના મૂકવાની પ્રતિજ્ઞા