અગ્નિસંસ્કાર - 66

(14)
  • 2k
  • 1
  • 1.2k

નાયરા રડતી રડતી ક્યારે કેશવને ભેટી પડી એનો પણ એમને ખ્યાલ ન રહ્યો. થોડાક સમય બાદ હોશમાં આવતા નાયરા કેશવથી અળગી થઈ. કેશવ ઊભો થયો અને ત્યાં નજદીકના એક ટેબલ પાસે પડેલી તસ્વીર ઉઠાવી. " આ હિનાની તસ્વીર છે ને?" " હા..." કેશવે હીનાની તસ્વીર પર હાથ ફેરવ્યો અને મનમાં જ કંઇક નિર્ણય લઈ લીધો. " તને એ જગ્યા તો યાદ જ હશે ને જ્યાં હીના સાથે આ હાદશો થયો હતો.." " હમમ..." " તને એ બળાત્કારીના ચહેરા પણ બરોબર યાદ હશે?" " હા...પણ તું કરવા શું માંગે છે??" " ન્યાય કરીશ.. જે દર્દ હિના એ પળ પળ સહન કર્યું