વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 9

  • 2.3k
  • 1.4k

{{{Previously: અદિતિ જાણતી હતી કે વિશ્વાસ ઘણો એકલો પડી ગયો છે, એની લાઈફમાં કોઈ રોમાન્ચ નથી રહ્યો, બસ કામ કામ ને કામ...અને એમાં જ પોતાની જાતને બીઝિ રાખે છે! ફાઈનલી, એને સારું લાગે અને એના બોરિંગ રૂટિનમાં થોડો ચેન્જ આવે એટલે અદિતિએ બપોરે ગ્રીનવુડ કાફેમાં લાઈટ લંચ અને સાંજે મુવી અને પછી એ જ્યાં કામ કરે છે એ જ હોટેલમાં ડિનરનો પ્રોગ્રામ ફિક્સ કર્યો હતો... }}}શ્રદ્ધા જયારે ઘરેથી નીકળી ત્યારે સાસુમાંને ફોન કરીને જણાવી દીધું હતું કે ડૉક્ટરને મળ્યાં પછી એ એની ફ્રેન્ડ મૃણાલ સાથે આખો દિવસ બહાર છે. પણ ઘરેથી નીકળીને તરત જ શ્રદ્ધા સિટીમોલમાં આવેલા મૃણાલના બુટિક પર