એક હતી કાનન... - 14

  • 1.3k
  • 584

એક હતી કાનન... (રાહુલ વોરા) (પ્રકરણ – 14)પરિવર્તન ભલે દૂર હતું પણ શરૂઆત તો થઇ ચૂકી હતી.મનને જોયું તો કાનન આરામથી તેના ખભે માથું ઢાળી સૂતી હતી.પાંચ વર્ષથી પણ અધિક સમયની મિત્રતા આખરે લગ્નમાં પરિણમી હતી.મિત્રતા એકદમ ગાઢ પણ ક્યાંય મર્યાદાભંગ નહીં.એકદમ પરિપકવ વર્તન.અને એટલે જ ઊંડે ઊંડે એવી આશા હતી કે પોતાના સસરા પીગળશે અને એમના તરફથી મંજૂરી મળી જશે.મનન ને ફરીફરીને એ જ પ્રશ્ન સતાવતો હતો કે એક પિતા પોતાની પુત્રી સાથે આવું વર્તન કરી શકે?આવું કહી શકે?અને તે પણ એક ભણેલ ગણેલ બેંક ઓફિસર જેવો પિતા.આજે કાનન પોતાની જીવનસાથી બનીને આવી રહી હતી.કાનન સાથેની મિત્રતા એ મનન