પ્રેમની જાતિ કે જ્ઞાતિ કેમ નથી?

  • 1.9k
  • 708

વાચકમિત્રો તમે ઘણીવાર લોકોને એવુ કહેતા સાંભળ્યા હશે,કે "પ્રેમ આંધળો છે પ્રેમને કોઈ જ્ઞાતિ કે જાતિ નથી" તો સાચીવાત છે. પ્રેમને કોઈ જ્ઞાતિ કે જાતિ નથી. પ્રેમ સર્વવ્યાપી છે. ગમે તે ઉંમરે ગમે તે જીવ સાથે થઈ શકે છે. એવુ જરૂરી નથી કે મનુષ્ય સાથે જ થાય કોઈ પણ પ્રાણી, પક્ષી, કે ફૂલ ઝાડ સાથે પણ થઈ શકે છે. કારણ કે પ્રેમ એ આત્માનો વિષય છે. અને આત્માની કોઈ જ્ઞાતિ કે જાતિ હોતી નથી.હવે રહી વાત કામની તો કામ પ્રેમ પાછળ છુપાઈને વાર કરે છે. આ બહુ અઘરી બાબત છે. જ્યાં પ્રેમ હોય ત્યાં કામ હોઈ શકે પણ જ્યાં કામ