પ્રેમ સમાધિ - પ્રકરણ-76

(15)
  • 1.9k
  • 2
  • 1.2k

પ્રેમસમાધિ પ્રકરણ-76 “સાલી... સ્ત્રીનાં નામે લાંછન છે તું... બસ ભોગવવાનો હડકાવ લાગ્યો છે તને પૈસા મળી જશે... હાં બીજી ખાસ અગત્યની વાત તારાં ફોનથી જે જગ્યાઓએ તું ફોન કરે છે ને. એ લોકોની ઓકાત નથી કે મને હરાવે.. તને રાખી શકે... આ એજ મર્દ હતો કે તારાં જેવી છીનાળને પણ સાચવી રાખી હવે મારે મારી શીપ ઉપર કે ઘરમાં ક્યાંય તારો કે તારાં જેવી સ્ત્રીનો પગ ના જોઇએ તારો બધો વહીવટ મારાં ધ્યાનમાં છે અહીંથી પેલા પાસે ગઇ અને કંઇ પૂછે કે કેમ કઢી મૂકી તો કહેજે મારાં લખ્ખણ.. એ તને એક દિવસ રાખી જાણે તો હું સાચો જાણું એને...”.