પ્રેમ સમાધિ - પ્રકરણ-75

(12)
  • 2k
  • 2
  • 1.3k

પ્રેમસમાધિ પ્રકરણ-75 વિજયે ભાઉની સાથે સુમનની ઓળખ કરાવી અને કહ્યું કે હું કાલે અહીં.. ત્યાં સુમન વચ્ચે બોલ્યો ના મામા હું કાલથી નહીં આજથીજ અહીં રહીશ.. કાલે તમે મને મારો સામાન મોકલાવી દેજો... શીપ પર પગલાં પડતાંજ મને થયું આજ મારું કામ મારું સ્થાન... હું પછી આવીશ અહીં ભાઉ સાહેબ અને રાજુભાઇ સાથે શીખી લઇશ.” વિજયને હસુ આવી ગયું બોલ્યો “અલ્યા આખી જીંદગી પછી આમાંજ કાઢવાની છે શું ઉતાવળ છે ? અને રાજુ તો.. પછી અટકી જતાં કહ્યું સાચી વાત ભાઉ સાહેબનાં હાથ નીચે તારે તૈયાર થવાનું છે તારી ઇચ્છા છે તો આજથીજ અહીં રહીજા હમણાં તને મારી કેબીન બતાવું