એક હતી કાનન... - 13

  • 684
  • 334

એક હતી કાનન... - રાહુલ વોરા (પ્રકરણ - 1૩)આ બાજુ મનન ને ખાલી ચિંતા નહીં ભય પણ પેઠો હતો.શું થશે માંડવીમાં બાપ-દીકરી વચ્ચે કંઈ અજુગતું તો નહીં બન્યું હોય ને?કાનન ઘરેથી નીકળી.બસ પકડી સીધી ભુજ ભેગી થઈ ગઈ.મનન સાથે સાંજે ભુજ મળવાનું નક્કી થયું હતું.રાત્રિ બસમાં બન્ને ગોંડલ જવા નીકળી જવાનાં હતાં.આમ તો આખો દિવસ હતો.ભુજમાં કોઈ સંબંધીઓ નહોતાં એવું પણ નહોતું પણ પપ્પા ના જવાબથી અને સાવ આવાં વર્તન થી એનો મૂડ એટલો બધો ખરાબ થઇ ગયો હતો કે એક ખૂણામાં બાંકડો શોધી ને બેસી ગઈ.એકદમ નિરાશામાં માથે હાથ દઈને બેઠી હતી.જીંદગીમાં પહેલી વાર આટલી નાસીપાસ થઇ હતી.વિચારોમાં ને