એક પંજાબી છોકરી - 20

  • 2.2k
  • 1k

સોનાલી થોડી વાર થઈ તો પણ બહાર આવી નહીં.તેથી તેના દાદી તેના રૂમમાં ગયા.સોનાલી પોતાનું હોમવર્ક કરતી હતી.દાદી એ સોનાલીને કહ્યું બેટા તું હજી પણ અમારા બધાથી નારાજ છે. આજે પહેલી વખત તું આમ ગુસ્સે થઈ નાસ્તો કર્યા વિના કૉલેજ ગઈ છો.બેટા તું તારી જગ્યા પર એકદમ સાચી છો પણ અમે લોકો તારા પ્રેમમાં એ ભૂલી ગયા કે તું હવે જ સાચા અર્થમાં સમજદાર થઈ ગઈ છો.ત્યાં સોનાલીના મમ્મી આવીને કહે છે હા સોનાલી અમે બધા તારા પ્રેમમાં એ ભૂલી ગયા કે તું કૉલેજમાં આવી ગઈ.અમારે તારી સાથે આવું વર્તન નહોતું કરવું પણ અમને ખબર જ ના રહી કે અમારી