એક પંજાબી છોકરી - 18

  • 1.9k
  • 1.2k

સોહમ તૈયાર થઈને સોનાલીના ઘરે પહોંચે છે અને તે જુએ છે કે ગાર્ડનને ખૂબ સુંદર રીતે સજાવવામાં આવ્યું હતું.સોનાલી પણ થોડી વારમાં મસ્ત મજાના નવા કપડાં પહેરીને ત્યાં આવે છે. તે પણ ગાર્ડનનું ડેકોરેશન જુએ છે બંને ને ખૂબ અજીબ લાગે છે કે શું સરપ્રાઈઝ હશે? સોહમ અને સોનાલી થોડી વાર વાતો કરે છે ત્યાં તેમના ઘણા બધા મિત્રો આવી જાય છે આ જોઈ બંને ખુબ જ ખુશ થઈ જાય છે.આ એક બહુ મોટું સરપ્રાઈઝ હતું.તે બધા સોહમ અને સોનાલી માટે અલગ અલગ ગિફ્ટ લઈને આવે છે સાથે નાટકમાં સારા પરફોર્મન્સ બદલ તેમને અભિનંદન પણ કહે છે.આ આયોજન સોહમ અને