ખજાનો - 82

  • 652
  • 1
  • 446

" રેડિયો પર મેં સમાચાર સાંભળ્યા હતા કે રહેણાક વિસ્તાર પાસેના તમામ બંદરો પર આંદોલનકારીઓએ આક્રમણ કર્યું છે અને જહાજો સળગાવી દીધા છે. તેમજ અંગ્રેજો અને આંદોલનકારીઓ વચ્ચે પણ સંઘર્ષ શરૂ થઈ ગયો છે. આપણે અહીં પણ વધારે સમય ન રોકાવવું જોઈએ. મારી સલાહ માનશો તો અહીંથી થોડે દૂર એક ફુમ્બા નામનું બંદર છે. જે રહેણાંક વિસ્તારથી દૂર છે ત્યાં તમને નાની બોટ જેવું કંઈક મળી જશે. પરંતુ તેનો માર્ગ જંગલમાંથી પસાર થાય છે. આથી આપણે સાવચેતી પૂર્વક ત્યા જવું પડશે. જો તમે કહેતા હોય તો હું તમને મારી વૅનમાં સવાર સુધીમાં પહોંચાડી દઉં. ત્યાં પહોંચતા સવાર પડી જશે.!" અબ્દુલ્લાહીજીની