પ્રેમ સમાધિ - પ્રકરણ-74

(14)
  • 2.2k
  • 4
  • 1.3k

પ્રેમ સમાધિ પ્રકરણ-74 કલરવ કાવ્યાને ફોન પર લાંબી વાત કરતાં જોઇને એનાં રૂમમાં ઉપર આવી ગયો એ આજે થોડો ખિન્ન હતો એને એવું લાગી રહેલું કે હું વિજય અંકલનાં માથે બોજની જેમ અહીં આવયો છું. મારે મારું વિચારવું પડશે. મેં કાવ્યાને તો કહેતાં કહી દીધું કે હું પણ શીપ પર જઇશ... મારો શું હક્ક છે ? સુમન તો તેમની પહેનનો દિકરો છે. હું ? હું તો અકાળે અનાથ થયેલો બોજ માત્ર છું હું અહીં નહીં રહું... વિજય અંકલ આજે સુમનને સાથે લઇ ગયાં મારી સામે પણ ના જોયું.. ખાલી એમજ કહેવાં ખાતર પણ ના કીધું કે તું પણ આવ શીપ