પ્રેમ સમાધિ - પ્રકરણ-72

(13)
  • 2.2k
  • 1
  • 1.3k

પ્રકરણ-72 ભાઉ સૌપ્રથમ આગળ આવી બોલ્યાં ભાઇ અત્યારે ? આવો આવો તમારીજ શીપ પર તમને આવકારું છું.”. વિજયે ભાઉને કહ્યું બસ આવવાનો મૂડ થઇ ગયો... ઘણાં વખતથી શીપ અને દરિયાદેવથી દૂર હતો થયું લાવ શીપ પર જઇ આવું.”. પછી દોલત તરફ કપરી નજર કરીને કહ્યું.. “કેમ દોલત કેવું રહ્યું ?” દોલત થોડો નશામાં હતો છતાં વિજય સામે બરોબર ભાનમાં હતો એણે કહ્યું હાં સર.. સારુ થયુ તમે આવો… તમારાં પગલાં પડે અને શીપ જોમવંતી થઇ જાય બધામાં એક નવી ઊર્જા અને ઉત્સાહ આવી જાય...”. વિજયે આગળ આવી ભાઉ અને દોલત બેઠાં હતાં ત્યાં પરથી પર આશન જમાવ્યું અને ભાઉને સામે