ધર્મ અધર્મ

  • 2k
  • 2
  • 634

હુ એક નવો બનેલો નાસ્તિક છુ,લોકો ભગવાન, ભૂત, અલ્લાહ, જીન, આત્મા, રુહ ની વાતો કરે છે પણ કોઇ સવાલ ન કરે કેમકે ક્યાંક ને ક્યાંક વ્યક્તિને ડર રહે છે, જીજ્ઞાશા માટે કોઇ પ્રશ્ન જ નહિ.એક ગાડરિયા પ્રવાહમાં વહેતા જાય છે...હિન્દુ ધર્મમાં ઉછરીને મોટો થયો માટે એ ધર્મના મહાનાયક એવા કૃષ્ણ જેમના કહેવા મુજબ આત્માને ન અગ્નિ બાળી શકે, ન હવા શુકવી શકે, ન વર્ષા ભીંજવી શકે અને ન તો શસ્ત્રથી વિંજી શકાય... એ આત્મા સફેદ વસ્ત્ર ધારણ કરી કેમ લોકોને દેખાતી હશે?કૃષ્ણ તો હજારો વર્ષો પહેલાં (જો ખરેખર બની ગયા હશે તો) અત્યારના યુગથી પણ વધારે મુક્ત અને આઝાદ વિચાર