સદીના ભામાશાગુજરાતના નવસારીના સહુથી મોટા ઉદ્યોગપતિ અને ખાસ તો સદીના સહુથી મોટા દાનવીર કે જેને ભામાશાનું બિરુદ મળ્યું છે એવા જમશેદજી ટાટાની આજે પુણ્ય તિથિ છે.જમશેદજી ટાટા એ ટાટા ગ્રુપની સ્થાપના કરી હતી. 3 માર્ચ 1839ના રોજ ગુજરાતના નવસારીમાં જન્મેલા ટાટાએ જ દેશમાં પહેલી કાર ખરીદી હતી. જમશેદજી એ જ વ્યક્તિ હતા, જેમણે ભારતને બિઝનેસ શીખવ્યો હતો.એક અગ્રણી ભારતીય ઉદ્યોગપતિ હતા. તેઓ ભારતના સૌથી મોટા ઉદ્યોગ સમૂહ ટાટા જૂથના સંસ્થાપક હતા. તેઓને ભારતીય ઉદ્યોગજગતના પિતા માનવામાં આવે છેહુરુંન રિસર્ચ એન્ડ એડલગીવ ફાઉન્ડેશન દ્વારા બહાર પાડેલ યાદી મુજબ ૧૮૯૨થી 102.4 અબજ ડોલર (આશરે ૭.૬૦ લાખ કરોડ )ના દાન સાથે ટાટા સન્સ