વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 8

  • 2.3k
  • 1.5k

{{{Previously: મૃણાલ : પણ તમે બંને એકબીજાની નજીક કેવી રીતે આવ્યા? તમે બંને એકબીજાના પ્રેમમાં કેવી રીતે પડ્યા? અને બધું બરાબર હતું તો તમે અલગ કેમ થયા ? તેં સિદ્ધાર્થ જોડે મેરેજ કરી લીધાં ? એવું તો શું થયું કે બધું અચાનક જ બદલાઈ ગયું ? વિશ્વાસે તને કોન્ટેક્ટ કેમ ના કર્યો ? }}}મૃણાલ એક પછી એક પ્રશ્નો પૂછતી હતી અને ત્યારે જ શ્રદ્ધાના સાસુ ઘરે આવ્યાં. એટલે શ્રદ્ધાએ થોડું સ્વસ્થ થઈને મૃણાલની ઓળખાણ એની સાસુમા સાથે કરાવી. થોડી વાર બેઠા, વાતો કરી અને પછી મૃણાલ ફરીથી મળીશું, એમ કહીને નીકળી ગયી. અને કહેતી ગયી કે ટાઈમ મળે ત્યારે એના