શોધ પ્રતિશોધ.. - ભાગ 8

  • 1.8k
  • 1
  • 796

Part 8(ગયા ભાગમાં આપણે જોયું કે અચલા લોપાને શિખાનાં અપમૃત્યુ અંગે ટૂંકી વાત કરે છે. પૃથ્વીનાં જન્મદિવસે અચલા તેની સાથે આખો દિવસ રહેવાનું વચન આપે છે. શિખાનાં મૃત્યુનું કારણ અચલા જણાવતી નથી. શું આ બધી વાતોનો આખરી તાગ લોપા મેળવી શકશે? વિવાનનું ઊંઘમાંથી જાગવું એ લોપાની લાગણીઓને જગાડી શકશે? હવે આગળ...)વિવાન લોપાનો મર્મ સમજી ગયો કે પોતે સતત ઊંઘવાનું જ કામ કર્યું છે. તેણે મોબાઈલ કાઢી સમય જોયો. "ઓહહ..સવા પાંચ થઈ ગયાં? હવે તો બસ પોણી કલાક ને?""ના જી, થોડીવાર ગાડીનાં પૈડાંને પણ મારી જેમ ઊંઘ આવી ગયેલી. તેથી વીસ મિનિટ મોડી ચાલે છે. મુંબઈ સેન્ટ્રલ આવતાં કદાચ સવા છ