પદમડુંગરી

  • 1.5k
  • 532

ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.સ્થળ:- પદમડુંગરીલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીએક દિવસીય પ્રવાસનો પ્રોગ્રામ કર્યો હોય અને પદમડુંગરી ન જઈએ એ તો કેમ ચાલે? એક અત્યંત સુંદર અને એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત ફરવાનું સ્થળ. ત્યાં મજા તો આવશે પણ ભૂલથી ય પ્લાસ્ટિકની વસ્તુઓ નહીં લઈ જવાની નહીં તો બહાર મૂકવી પડશે.પદમડુંગરી એ વ્યારા શહેરથી લગભગ 30 કિમી અને ઉનાઈ ગામથી 8 કિમી દૂર એક કેમ્પસાઈટ છે. તે અંબિકા નદીના કિનારે સહ્યાદ્રી પર્વતમાળાઓ વચ્ચે આવેલું છે. ત્યાંનાં મુખ્ય આકર્ષણોમાં ટ્રેક્સ, પગદંડી, ટેકરીઓ ઉપર અને નીચે જવું, સૂર્યાસ્ત પ્રવૃત્તિ, અવલોકન ટાવર, આરામદાયક વૂડલેન્ડ્સ અને ઔષધિય વન્ય વિસ્તાર સૂચિત આકર્ષણો છે. રમણીય સ્થળમાં ઊંડા, ગાઢ, બહુમાળી