શંખનાદ - 11

  • 1.6k
  • 2
  • 676

વાચક મિત્રો પ્રકાર 10 માં તમે વાંચ્યું કે સી.બી.આઈ ઇન્સ્પેક્ટર વિક્રમ સાન્યાલ કેવી જીવ સટોસટ ની બાજી લગાવીને હમિદ અને ફાતિમા ને ખતમ કરે છે .. કે જેમનું ખૂન કરવાની જાહેર ધમકી મેકડોનાલ્ડે આપી હતી .. આ ઘટનાથી તમારા મનમાં ઘણા બધા પ્રશ્નો કીડીઓ ની જેમ ઉભરાતા હશે .. તો આ પ્રશ્નો ના જવાબ શોધવા માટે આપણે વાર્તા નો પ્રવાહ આગળ વધારીએ ... *********. એ દિવસે રામ નવમી અને ઇદ નો તહેવાર એક સાથે હતો .. સરકારે કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે પૂરતી પોલીસ બંદોબસ્ત કર્યો હતો .. તે છતાં પાકિસ્તાન સમર્થક આતંક વાદીઓ તેમની કામ કરવા માં