વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 7

  • 2.2k
  • 1.5k

{{{Previously: એક દિવસ અમે બધાં કેન્ટીનમાં બેઠા હતાં કે વિનય આવ્યો, એની સાથે એ વ્યક્તિ હતી, જેની તું વાત કરે છે, જેના વિષે મેં તને ક્યારેય કહ્યું નહતું....પણ આજે હું તને મારાં મનની વાત કહું છું, મૃણાલ...સાંભળ...હા,મેં ક્યારેક એવાં વ્યક્તિ સાથે પ્રેમ કર્યો હતો જે....}}}શ્રદ્ધા એની વાત આગળ ચાલુ રાખે છે અને કહે છે .....હા, મેં ક્યારેક એવાં વ્યક્તિ સાથે પ્રેમ કર્યો હતો જે પુરુષની, આભા એવી છે કે તેને જોઈને કોઈપણ તરત મોહિત થઈ જાય. તે હંમેશા straight ઊભો રહે છે, સંપૂર્ણ આત્મવિશ્વાસ અને દયા સાથે, જે તેની ઉત્તમ મુદ્રા દર્શાવે છે. તેના વાળ, ગાઢ કાળા રંગના, અનાયાસે સ્ટાઈલ