નિયતિ - ભાગ 2

  • 2.3k
  • 1.3k

નિયતિ ભાગ-૨રોહન સાથે ઝઘડિયા પછી વિધિ પોતાના ઘરે જતી રહે છે રોહન પણ પોતાના ઘરે જતો રહે છે વિધિ એક સામાન્ય પરિવારની જે પોતાના પરિવારનું શાન છે. વિધિના પરિવારમાં એના પપ્પા રમેશભાઈ એના મમ્મી ભક્તિબેન અને નાની બહેન સ્નેહા હોય છે રમેશભાઈ સામાન્ય કંપનીમાં મેનેજર હોય છે ભક્તિ બહેન ગુહીણી હોય છે અને સ્નેહા સ્કૂલમાં ભણે છે. વિધિ પોતાના ઘરમાં બધાને બહુ જ લાડકી હોય છે ખાસ કરીને એના રમેશભાઈ ની.. (બીજે દિવસે સવારે)રમેશભાઈ: વિધિ ક્યાં રહી ગઈ દીકરા તારા પપ્પા રાહ જુએ છે છે... સાથે સ્નેહા ને પણ લેતી આવજે એને પણ આપણે સ્કૂલમાં વચ્ચે મુકતા જઈશું.વિધિ: હા પપ્પા