અસ્પૃશ્ય

  • 1.4k
  • 448

મારા અસ્તિત્ત્વ સાથે અથડાતી આ ટાઢુંબોળ પવન ની થપાટો નેં મારા ચેતાતંત્ર માં જાણે કોઈ ગતિ નો સંચાર કરતી હોય , સુરજ ના અસ્ત માત્ર થી ફેલાઈ ગયેલા અંધકાર ની સામે કૃત્રિમ લાઈટ બાથ ભિડતી હોય .મારા અંદર સળવળતા કોઈ વેદના ના પડછાયા ને ખાળવા હું વિચારો માં ડૂબવા માંગતો હોઉં ને મમત્વ ને ખોજવાની ગડમથલ.. ડાલામથ્થા માં પંજા થી પણ તીક્ષ્ણ એની આંખો એ કરું ધ્યાન ખેંચેલું , કદાચ બધેજ એનું મૌન ને અભિવ્યક્તિ માં શિષ્ટ ને શુદ્ધ ગુજરાતી શબ્દો આ સાવ નાની બાળકી પાસે તો અપેક્ષા તો નહોતી જ ,પણ જોગાનુજોગ સળગતી આગ ની સામે મારે એની સામે