વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 6

  • 2.2k
  • 1.4k

{{{Previously: મૃણાલ, તને શું કહું હું મારી લાઈફ વિષે? હું ખુશ હતી, એમ કહું કે અમે ખુશ હતા...બધું જ બરાબર ચાલતું હતું પણ છેલ્લા 2-3 વર્ષથી બધું જ અસ્તવ્યસ્ત થઇ ગયું છે મારી લાઈફમાં! કંઈ જ સમજાતું નથી, મૃણાલ. હું કેટલા સમયથી મારી જાતને જ ખોટું બોલી રહી છું કે બધું બરાબર ચાલી રહ્યું છે, હું ખુશ છું, બધું બરાબર થઈ જશે, પણ...સાચું કહું તો હવે હું થાકી ગયી છું ! હવે મારાથી વધારે સહન નહીં થાય...હું સિદ્ધાર્થ જોડે હવે નહિ રહી શકું...મને ડિવોર્સ જોઈએ છે! }}}શ્રદ્ધા આગળ બોલતી હતી અને મૃણાલ એને સાંભળતી હતી...સિદ્ધાર્થને શું થઇ ગયું છે એ