સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 1

  • 5k
  • 1
  • 2k

જય શ્રીકૃષ્ણ મિત્રો... કેમ છો મજામાં ને.. !! [ હું નવી વાર્તાની શરૂઆત કરવા જઈ રહી છું.. મારી આ નવી વાર્તાના માધ્યમથી.. આશા રાખું છું આપ સહુને મારી વાર્તા પસંદ આવે.. અને મને પ્રોત્સાહિત કરી મને વધુ લખવા માટે પ્રેરિત કરશો... ] " રેખાએ જે કયુઁ તે સમાજ માટે ખૂબ મોટો ચર્ચાનો વિષય છે. લોકોની સોચ કોણ જાણે ક્યારે બદલાશે ? " { રેખા મારી ઘણી જૂની મિત્ર છે.. અમે બંને જણા એકબીજાને ઘણા લાંબા ટાઇમ પછી એક મોલમાં મળ્યા.. એટલે ખુબ જ ખુશ થઇ ગયા હતા. શાંતિથી બેઠા અને ખૂબ વાતો કરી. અને પછી મેં તેને રાત્રે ભોજન માટે