કારકિર્દીનું નિર્માણ

  • 734
  • 1
  • 232

-કારકિર્દી : જીંદગીની ઈમારતનો મજબૂત પાયો નાખવાની શરૂઆત ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી પોતાના કાર્યમાં કાર્યરત રહો....સ્વામી વિવેકાનંદના આ સૂત્રને તો તમે જાણો જ છો જે જિંદગીમાં એક ધ્યેય નક્કી કરવા તથા તે પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કાર્ય કરતાં જવાની પ્રેરણા આપે છે. મનુષ્યને પોતાની જીંદગીની ઈમારતનો પાયો મજબૂત કરવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેવું અને તે માટે જરૂરી નિર્ણયો યોગ્ય સમયે લેવા પણ પડે છે. જે રીતે આપણે કોઈ ઈમારતનું નિર્માણ કરતી વખતે તેના પાયાનું મજબૂત નિર્માણ કરીએ છીએ તે રીતે જીંદગીમાં સફળ થવા માટે તથા સફળતા પ્રાપ્ત કરવા માટે યોગ્ય કારકિર્દીનું નિર્માણ (ઘડતર) પણ કરવું જોઈએ. જિંદગી