કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 106

(11)
  • 3.4k
  • 3
  • 2.3k

"હું એના ખોળામાં જઈને બેસીસ ને તો પછી એ તારાથી નહીં જીરવાય? તારા મનમાં એના માટેનો પ્રેમ અને લાગણી ચોખ્ખા દેખાઈ આવે છે એટલે હવે આ નાટક બંધ કર અને એની સાથે વાત કરીને આ ચેપ્ટર ક્લોઝ કર."પ્રાપ્તિ કવિશાના મનને વાંચી રહી હતી અને તેને સમજાવી રહી હતી."નથી વાત કરવી મારે એની સાથે" કવિશા જીદ લઈને બેઠી હતી.બંનેએ ચૂપચાપ કોફી પીધી અને રીશેષ પૂરી થઈ એટલે ફરીથી પાછા પોતાના ક્લાસરૂમમાં ચાલ્યા ગયા.આજનો દિવસ પૂરો થયો કવિશા પોતાનું એક્ટિવા લઇને પોતાના ઘરે જવા માટે નીકળી રસ્તામાં દેવાંશ તેની રાહ જોતો ઉભો જ હતો તેણે પોતાનું બુલેટ કવિશાના એક્ટિવા આગળ ઉભું કરી