સાથ નિભાના સાથિયા - 18

  • 1.6k
  • 656

ધારાવાહિક સાથ નિભાના સાથિયા -૧૮“મને તમારી સાથે જવું વધારે ગમશે. એમપણ એમના ઠેકાણા નથી હોતા. એમને ફોન કરવાની પણ આદત નથી. એની સાથે હમણાં નથી જવું. જે થાય માસી તો મારા જ રહશે મને એ બસ છે.” અને હસવા લાગી.“ઓહો! તે તો તું વહુ બનીશ ત્યારે પણ તું મારી દિકરી જ રહીશ. હું કાંઈક કડક સાસુ નહીં બનું.” અને હસવા લાગ્યા. “ એ હું જાણું છું. હમણાં તેજલે પણ લગ્ન નથી કરવા. આપણે પછી જોઈશું." અને હસી પડી.“ઠીક તને ગમે એમ કર.” “મારા પપ્પા કેમ ઘર છોડીને ચાલ્યા ગયા? એવું તે શું થયું હતું ? એમના અને મારા કાકા કાકી