શોધ પ્રતિશોધ.. - ભાગ 6

  • 1.9k
  • 866

Part 6...(ગયા ભાગમાં આપણે જોયું કે લોપા અચલાની ડાયરી વાંચતા અનેક મિશ્ર ભાવોથી ઘેરાઈ વળે છે. ડાયરી એક વાત સાબિત કરે છે કે અચલા પૃથ્વીને અનહદ પ્રેમ કરતી. એટલુંજ નહીં પણ લોપા પૃથ્વીની જ દીકરી હતી. તો શા માટે અચલાએ વિકાસ સાથે લગ્ન કર્યાં? એ જાણવા લોપાને અચલાની ડાયરી વાંચવી રહી અને આપને આ ભાગ.)ડાયરીનાં પાનેપાને માત્ર અચલાની લાગણીઓ હતી. ક્યાંક તે ખળખળ વહેતી નદી હતી. તો ક્યાંક તે ઘૂઘવતો સમંદર હતી. ક્યાંક તે ચંચલ હરણી હતી. તો ક્યાંક સ્થિત પણ તેજસ્વી ધ્રુવ તારક જેવી હતી. અચલાનું આ દરેક ધસમસતી લાગણીઓથી સજેલું સ્વરૂપ લોપા માટે નવીન વાત હતી. કેમકે તેણે