સફરમાં અપરિચિત વ્યક્તિની મુલાકાત .. (રહસ્ય કથા) - 8

  • 1.8k
  • 2
  • 888

ભાગ - ૮ હેલ્લો વાચક મિત્રો , મને ખેદ છે કે બહુ સમય લીધો છે મેં આ ભાગ મુકવામાં જેનાં માટે હું બધાંની દિલથી માફી માંગી રહી છુ . પણ આશા છે તમને આગળની સ્ટોરી વધુ રસપ્રદ બનાવશે .... તો ચાલો રાહ કોની છે આપડે જાણીએ શું હતું એ સિક્રેટ મિશન .... !!!! ******આપડે જોયું આગળનાં ભાગમાં કે મેઈન સર મિહિર શાહ હતાં . એનાં સિવાય , અન્ય સ્ટાફ : અરીજીત નિકુમ , શિવ પરમાર , વૈભવ કુટિલ . હું હસીને પ્રશાંત તરફ જોઈને બોલી : " મને લાગ્યુ જ કે તુ સાધારણ માણસ નથી . તે મને કહ્યું કે