સફરમાં અપરિચિત વ્યક્તિની મુલાકાત .. (રહસ્ય કથા) - 7

  • 1.8k
  • 1
  • 909

ભાગ - ૭ મારા વર્ણન કરેલાં દરેક સ્થળની માહિતી તેણે વાંચી .. , આ માહિતી ઉપરાંત તેણે મને એ સ્થળોની પણ બીજી માહિતી જે મેં ક્યારેય નોટ પણ નહતી કરી .... મેં તો શું , કોઈ સાધારણ માણસની નજર આવી નાની - નાની વાતમાં પડે જ નહીં ..... મને આ માણસ સાધારણ લાગતો જ ન હતો . હવે હું થોડી સચેત થઈને રહેવા લાગી . એનાં કામ પર દરેક હરક્ત પર આડકતરી રીતે નજર રાખવા લાગી ... હવે મને મારાં સફર કરતાં , આ મનાલી ની ટ્રીપ કરતાં , આ માણસમાં વધુ રસ પડવા લાગ્યો હતો . તેની આ રહસ્યમય