પ્રેમ - નફરત - ૧૨૩

  • 2k
  • 1
  • 1k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૨૩ રચના એક પછી એક આશ્ચર્ય અનુભવી રહી હતી. બાળકને વિદેશમાં જન્મ આપવાનો નિર્ણય લેવાઈ ગયો હતો. એને થયું કે પોતે મા બનવાની હોવાની વાત બહુ આગળ વધી ગઈ છે. હવે એનું રહસ્ય ખોલી જ નાખવું પડશે. પણ એ પહેલાં એ જાણવું પડશે કે વિદેશ શા માટે જઈ રહ્યા છે. તેણે એકસાથે અનેક સવાલ પૂછી નાખ્યા હતા.આરવ શાંત જ હતો. એણે કહ્યું:‘રચના, આમ અચાનક બધું નક્કી કર્યું છે. પણ એ આપણાં સૌના હિતમાં હતું. તું મા બનવાની હોવાના સમાચાર મળ્યા હતા એ સાથે આપણી કંપની પર કાળા વાદળ ઘેરાઈ ગયા હતા. હવે આપણી મોબાઈલ