ખજાનો - 47

  • 1k
  • 1
  • 710

( આપણે જોયું કે રાજાએ નુમ્બાસાને માત આપવા કોઈ પ્લાન બનાવ્યો છે. તે મુજબ ચારેય મિત્રોએ વેશભૂષા ધારણ કરી લીધી છે. બસ રાજાની વેશભૂષા બાકી રહી હતી. હવે આગળ...) " રાજાજી....! અમે બધા અમારા કોસ્ચ્યુમમાં રેડી થઈ ગયા છીએ. આપને કેટલી વાર છે...?" જોનીએ કહ્યું. " હું પણ બસ રેડી જ છું. આ આવ્યો..!" કહેતા રાજા બહાર આવ્યા. "ઓ માય ગોડ..! તમે તો ઓળખાતા જ નથી. મારા કરતાં પણ વધારે બ્યુટીફૂલ લાગો છો, મુખ્ય સેવિકાના વેશમાં..! અમેઝિંગ" લિઝાએ કહ્યું. "અરે મને તો એવું જ લાગ્યું કે રાજાની જગ્યાએ આ સ્ત્રી કોણ આવી? ખરેખર હું તમને ઓળખી જ ના શક્યો. સુશ્રુતે