ખજાનો - 40

  • 1.1k
  • 1
  • 762

" નુમ્બાસા મુંબાસા શહેરનો કુખ્યાત લૂંટારો છે. છળકપટથી તેણે મને અહીં સાપોની કોટડીમાં કેદ કરી મારું નગર હડપી લીધું છે." રાજાએ કહ્યું. " અહીં તમે કેટલા સમયથી કેદ છો? આ ઝેરીલા સાપોની વચ્ચે તમે સલામત કેવી રીતે રહ્યા ? " સુશ્રુતે પૂછ્યું. "અહીં હું એક અઠવાડિયાથી છું. નુમ્બાસાને એમ હતું કે આ ઝહેરીલા સાપોની વચ્ચે મને રાખવાથી હું મરી જઈશ. પરંતુ સર્પપ્રેમ અને ઝહેરી તેમજ બિનઝહેરી બધા જ પ્રકારના સાપોના જ્ઞાનને કારણે આજે હું અહી જીવિત છું તથા તમે પણ...! બસ અઠવાડિયાથી માત્ર પાણી પર છું આથી હવે શરીરમાં સ્ફૂર્તિ કે તાકાત રહી નથી." " તમે આટલા બધાં સાપોની વચ્ચે