ખજાનો - 27

  • 1.2k
  • 792

" પણ અત્યારે તમારે ફ્રૂટ જ્યુસથી કામ ચલાવવું પડશે. ડેઝર્ટ તો આવતી કાલે જ ખાવા મળશે." સુશ્રુતે કહ્યું. " સૂસ..! અમારે તો બધાંથી ચાલશે..! ઈવન કંઈ નહીં મળે તો પણ અમે ત્રણ તો ચલાવી લઈશું. પણ તારે ખાલી જ્યુસથી પેટ ભરાશે..? એ કહે પહેલાં..!" લિઝાએ સુશ્રુતની મજાક ઉડાવતા કહ્યું. " લિઝા વાત તો સાચી છે. પણ બેટા તું ભૂલે છે. આપણા જહાજમાં અનાજ પાણીનો મહિનાઓ ચાલે તેટલો ભંડાર છે. પણ સાલું એક ના એક દાળ,ભાત અને રોટી ખાઈને કંટાળ્યા હવે..!" સુશ્રુતે કહ્યું. " સુશ્રુત..! એક કામ કર..! ફ્રૂટ પુલાવ બનાવી દે. ફ્રૂટ પુલાવ વીથ લાફિંગ જ્યુસ..!" જોનીએ કહ્યું. જોનીની વાત