ખજાનો - 24

(11)
  • 1.3k
  • 1
  • 884

પોતાના લક્ષ્ય અને મંજિલથી સાવ અજાણ ચારેય મિત્રોની અવળી ગંગા વહેવા લાગી. જવાનું હતું આફ્રિકાના જંગલમાં ને જલપરીઓના અભિશ્રાપથી બધું ભૂલી ચારેય મિત્રો ઘર તરફ પાછા ફરી રહ્યાં હતા. લક્ષ્ય ભૂલ્યાને લગભગ ચાર દિવસ થઈ ગયાં હતાં. પાંચમાં અને છેલ્લા દિવસે તેઓ એક નાનકડા ટાપુ પર જઈ પહોંચ્યા. તેઓ તેને સોકોટ્રા ટાપુ સમજતાં હતા પણ તે સોકોટ્રા નહિ પણ કોઈ બીજો જ અનામી ટાપુ હતો જેનો નિર્દેશ તેઓનાં નકશામાં નહોતો કર્યો. જોનીએ ટાપુના કિનારે જહાજ લાંગર્યું. ચારેય મિત્રો અજાણ્યાં પ્રદેશની ધરતી પર ઉતર્યા. પગ મૂકતાની સાથે જ જાણે ત્યાંના ગજબના વાતાવરણનો અહેસાસ થયો. સૂર્યના આકરા તાપમાં પણ વૃક્ષોથી ઘીચોઘીચ આ