ખજાનો - 8

  • 1.6k
  • 1.2k

" મિત્રો સાંજ થવા આવી છે આપણે ચર્ચા કર્યા વિના પહેલા અહીં ફરીને થોડું જાણી લઈએ. જો કોઈ જોખમ ન લાગે તો રાત્રી રોકાણ અહિ કરીશું. નહિતર આપણું જહાજ તો છે જ ને..!" જોનીને ટેકો આપતા કહ્યું. ચારેય મિત્રો ટાપુનું ભ્રમણ કરવા લાગ્યા. દરિયા કિનારા થી થોડે દુર નાના નાના છૂટાછવાયા પર્વતો હતા. થોડું થોડું ઘાસ ઊગેલું હતું. ક્યાંક વિચિત્ર પ્રકારના વૃક્ષો જોવા મળ્યા. હર્ષિત તો તેના ફોટા પાડવા લાગ્યો. “આતે કેવા પ્રકારનું વૃક્ષ છે..? આવુ વૃક્ષ તો મેં પહેલીવાર જોયું.બિલકુલ છત્રી જેવું જ લાગે છે.” સુશ્રુતે કહ્યું.  " આ વૃક્ષનું નામ 'ડ્રેગન બ્લડ ટ્રી' છે. આ વૃક્ષ આ