ખજાનો - 4

(11)
  • 1.7k
  • 1.4k

l" પછી શું થયું અંકલ..? તેઓના કપડાંમાંથી તમને આ ડબ્બી મળી..?" સુશ્રુતે પૂછ્યું. " આખી રાત તેઓ સૂતાં જ રહ્યાં. સવાર પડી. પણ બે માંથી માત્ર એક જ વ્યક્તિ ઉઠ્યો. પગ અને પીઠ પર જેને વાગ્યું હતું તે ઊંઘમાં જ ખલાસ થઈ ગયો." " ઓહ..માય ગોડ..! પછી શું થયું..?" લિઝાએ કહ્યું. " અમે તેની ઝાંઝીબાર ટાપુ પર અંતિમ ક્રિયા કરી. ત્યાર બાદ અમને તે વ્યક્તિએ જ કહ્યું કે તે સામોલિયાનો જાસૂસ હતો. પોતાની ઓળખ છુપાવી તે ખજાનાની શોધમાં નીકળ્યા હતાં.આ નકશા મુજબ તેઓ દક્ષિણ આફ્રિકામાં ગયા. ત્યાં કિંમબર્લિના એક પર્વતની આજુબાજુના વિસ્તારમાં ખરેખર સોનાના નાના નાના ટુકડા અને હીરા મળી