એક દીકરીનો પિતા ને પત્ર

  • 1.9k
  • 606

વ્હાલા પિતાજી હું તમારી ઢીંગલી .આજે તો મારા પિતાજીનો જન્મ દિવસ છે તો તેમના માટે મારો સા પત્ર જે હમેશાં છાયો આપે છે જેના માથે હાથ મૂકવાથી જાણે સ્વર્ગ ની અનુભૂતિ થાય એક દીકરીને જ્યારે ખૂબ જ પ્રેમ સ્નેહ આપે એ છે સા ઘટાદાર ઘરનું વૃક્ષ છે એવું ઘટાદાર જે હમેશા પ્રેમરૂપી છાયો આપે છે .પણ જ્યારે દીકરીની વિદાય થાય ત્યારે વૃક્ષની છાયા ઓછી થાય છે પણ આંખો માં એ પ્રેમ જાણે વારે વારે છલકાય જ કરે પિતા નો પ્રેમ,વ્હાલનું સરનામું .જ્યારે હું નાની હતી તો રોજ રાત્રે રડતી પણ ત્યારે પપ્પા તમેજ હતા જે મને રાત્રે ૨ વાગે પણ