દાદીમાં એ કરી ક્રાંતિ

  • 1.4k
  • 578

21મી સદીમાં ટેકનોલોજી સાથે માણસ માણસથી નજીક આવ્યો છે અને સાથે સાથે સમય પણ બચત કરી ટૂંકા સમયમાં ઘણું કામ કરતા થયા છે. ખેતી હોઈ કે ખાન પાન, મર્યાદા હોય કે માન પાન દરેકની માહિતી આંગળીઓના વેઢે મળી આવે છે. પણ ક્યાંક હજી એક વાત ખટકે છે કે આમાં માણસ એક બીજાની નજીક તો આવ્યો છે પરંતુ નજીક રહેલા માણસથી દુર થતો ગયો છે. એવા સમયમાં એક શિક્ષિત વ્યક્તિ દીક્ષિત થઈને સમસ્યાઓનો ઉકેલ કઇ રીતે લાવે છે એની આ વાર્તા છે. સમયની મારામારીમાં કોણ કોનું છે એ કોઈને ખબર નથી પણ આ વાર્તા ક્યાંક આપણને આપણાંથી રૂબરૂ કરશે એવી હું